મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે આધારકાર્ડ માટે આગામી ગુરુવારે કેમ્પ


SHARE







મોરબીના વનાળીયા ગામે આધારકાર્ડ માટે આગામી ગુરુવારે કેમ્પ

મોરબીના વનાળીયા ગામે આગામી ગુરુવારે આધારકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૦ થી ૫ વષૅના બાળકો માટે અને ૫ વષૅ થી ઉપરના તમામ વ્યક્તિઓના નવા આધારકાર્ડ તેમજ સુધારા- વધારાનામ, સરનામું અને મોબાઈલ નંબર અપડેટ કરી આપવામાં આવશે

આ કેમ્પમાં ૦ થી ૫ વર્ષના બાળક માટે જન્મતારીખનો દાખલોમાતા પિતાના આધારકાડૅ, ૫ વષૅથી ઉપરના તમામ વ્યક્તિઓ માટેજે તે સુધારા વધારા માટેના આધાર પુરાવાનું કોઈ પણ એક ડોક્યુમેન્ટચૂંટણી કાર્ડપાન કાર્ડલાઇસન્સપાસપોર્ટ ઓરીજનલ સાથે તેમજ ઝેરોક્ષ રાખવાની રહેશે અને વધુ માહિતી માટે ૯૬૬૪૯ ૩૪૨૯૬ ઉપર જાહિદભાઇ સુમરાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે અને આ કેમ્પ તા ૧૩/૧૦ ને ગુરૂવારના રોજ વનાળીયા ગ્રામ પંચાયત ખાતે સવારે ૯ વાગેથી બપોરના ૨ વાગે સુધી ચાલુ રહેશે






Latest News