મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

રાજકોટના માજી કોર્પોરેટર સાથેની છેતરપીંડીના ગુનાના એક આરોપીનો જામીન ઉ૫૨ છુટકારો


SHARE







રાજકોટના માજી કોર્પોરેટર સાથેની છેતરપીંડીના ગુનાના એક આરોપીનો જામીન ઉ૫૨ છુટકારો

રાજકોટના માજી કોર્પોરેટર સાથેની છેતરપીંડીના ગુનામાં પકડાયેલ આરોપીની જામી અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલી દલીલને ધ્યાને લઈને કોર્ટે એક આરોપીના જામીન મંજૂર કરવામાં આવેલ છે

મોરબી સીટી એ ડીવીજન પોલીસે ફરીયાદી એવા રાજકોટના માજી કોર્પોરેટર સાથેની થયેલી કથીત છેતરપીંડીના ગુનામાં ફ૨ીયાદ દાખલ કરી હતી કે આરોપીઓએ વજે૫૨ ગામની સીમમાં આવેલ જમીનમાં ભાગીદારી કરાર કરવાનું હોવાની હકીકત જણાવી આરોપીઓએ ખોટા આધાર કાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકેનુ નામ ધા૨ણ કરી ખોટા સાક્ષી રાખીને પુર્વ આયોજીત કાવતરું રચીને આરોપીઓએ ખોટા આધારકાર્ડ બનાવડાવી ભાગીદારી કરા૨માં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરી આરોપીઓએ ખાતેદાર તરીકે ખોટુ નામ દર્શાવી ખોટો ભાગીદારી કરાર કરી ફરીયાદીને જમીનમાં ભાગીદારી કરાર કરી વચન આપી વીશ્વાસ આપી ફરીયાદી પાસેથી રૂપીયા લઈ ૨કમ ઓળવી જઈ ફરીયાદી સાથે વીશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોવાની ફરીયાદના કામે આ મુજબ ગુનો નોંધી આરોપીઓની પોલીસ દ્રારા ધરપકડ કરવામા આવેલ તેમજ આરોપી દયારામભાઈ પુંજાભાઈ ડાભી ત૨ફે મો૨બી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા રોકાયેલ હતા તેનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

આ કેસમાં આરોપી ત૨ફે દલીલ ક૨વામાં આવેલી કે, આરોપીનો કોઈ ગુનાહીત ઈતીહાસ નથી.આરોપીએ આવો કોઈજ પ્રકા૨નો ગુનો કરેલ નથી પોલીસે તકસીરવાન સામે ખોટો ગુનો દાખલ કરી ખોટી રીતે અટક કરેલ છે. આરોપી પાસેથી કોઈ ૨કમ રીકવ૨ ક૨વામાં આવેલ નથી.આરોપી નાસી ભાગી જાય તેમ નથી.જે તમામ હકીકત ધ્યાને લઈ જામીન ઉ૫૨ મુકત ક૨વા દલીલ કરવામાં આવેલ હતી.બંન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપી દયારામભાઈ પુંજાભાઈ ડાભીને શ૨તી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા, પ્રતીક બારોટ, દીલીપ અગેચાણીયા, જે.ડી.સોલંકી, હીતેશ પરમાર, ૨વી ચાવડા રોકાયેલા હતા.






Latest News