મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીમાં મારવા મજબૂર કરવાના ગુનામાં આરોપી હાઇકોર્ટમાંથી જામીન મુક્ત


SHARE







મોરબીમાં મારવા મજબૂર કરવાના ગુનામાં આરોપી હાઇકોર્ટમાંથી જામીન મુક્ત

મોરબીમાં મારવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા આરોપીના હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવેલ છે

મોરબીના આરોપી મંજુબેન મેરુભાઈ ઇંદરિયાની આઈ.પી.સી. કલમ ૩૦૬ મારવા મજબૂર કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને મોરબી કોર્ટે નીદોષ છોડી દીધો હતો જેથી કરીને સમાપક્ષેથી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને આરોપી અપીલના કામે હાજર રહેલ ન હોય તેની સામે હાઈકોર્ટ દ્વારા ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું અને આરોપીની ધ૨પકડ થયેલ હતી અને આરોપીના વકીલ દીલીપ આર. અગેચાણીયા મારફત જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરેલ હતી ત્યારે બચાવપક્ષનાં એડવોકેટ તરફેની કાયદાકીય દલીલો કરવામાં આવેલ હતી અને તમામ દલીલના અને અંતે હાઇકોર્ટે આરોપીને પ૦૦૦ ના પર્સનલ બોન્ડ પર જામીન મુક્ત કરવા માટે હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરફે મોરબીના સીનીયર વકીલ દીલીપ આર. અગેચાણીયા તથા પ્રેરક ઓઝા રોકાયેલા હતા






Latest News