મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના સબ રજિસ્ટ્રાર પાસેથી છેલ્લા દિવસોમાં થયેલા દસ્તાવેજોની ચીફ ઓફિસરે વિગતો મંગાવી 


SHARE









મોરબીના સબ રજિસ્ટ્રાર પાસેથી છેલ્લા દિવસોમાં થયેલા દસ્તાવેજોની ચીફ ઓફિસરે વિગતો મંગાવી 

મોરબી શહેરમાં બાંધકામ મંજૂરી વગરના ગેરકાયદેસર મિલકતો ઊભી કરવામાં આવી હોય અને તેના દસ્તાવેજ નોંધણી પણ કરવામાં આવી રહી છે ત્યારે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સબ રજિસ્ટ્રારને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને હાલમાં તેની પાસેથી છેલ્લા દિવસોમાં જે દરસ્તાવેજ કરવામાં આવેલ છે તેની વિગતો માંગવામાં આવી છે




Latest News