મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી ગુરુકુલમાં કાનુની જાગૃતિ સેમીનાર યોજાયો


SHARE









મોરબી ગુરુકુલમાં કાનુની જાગૃતિ સેમીનાર યોજાયો

મોરબીની સુખ્યાત શિક્ષણસંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, મોરબી દ્વારા આયોજીત કાનૂની જગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિદ્યાર્થીઓમાં કાનૂની જાગૃતિ કેળવાય તે હેતુથી શબાનાબેન ખોખરે વિધાર્થીઓને સમાજમાં થતાં છોકરા છોકરીઓના શોષણને અટકાવી, તેમને ન્યાય કેમ અપાવી શકાય તે વિશે માહિતગાર કર્યા હતા અને અન્યને પણ માહિતી આપવા જણાવ્યું હતુ.કાર્યક્રમના અંતે સ્મૃતિચિન્હ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતુ.






Latest News