Morbi Today
મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા વિધવા બહેનોને અનાજ કીટ અપાઈ
SHARE
મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા વિધવા બહેનોને અનાજ કીટ અપાઈ
દિવાળી એટ્લે પ્રકાશપર્વમાં વિધવાબેનોના ઘરમાં પ્રકાશ પુંજ મળે તેમની જઠરાગ્નિ ઠરે અને તેઓનું જીવન સુખમય બને તેવી ભાવના સાથે મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ તરફથી ખખરાળાના બે વિધવા બહેનો અને ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા એક વિધવા બહેનને મંડળના સભ્યો ભીખાભાઈ લોરિયા, દામજીભાઈ વળાવિયા, ઓધાભાઈ ભાળજા તથા ભટજી અને પ્રમુખ ટી સી ફુલતરિયાના હસ્તે આપવામાં આવી હતી









