મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતા યુવાને પોતાના લેબર ક્વાર્ટર માં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના સંબંધી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઉમની સિરામિક નામના કારખાનાની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મુકેશભાઈ દિનેશભાઈ ડામોર (23) એ પોતાના લેબર કવાર્ટર ની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના સંબંધી નગીનભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મૃતદેહ મળ્યો

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે આઈ માતા હોટલની પાછળના ભાગમાં સાઈનબોર્ડ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની જાણ વાંકાનેર સિટી પોલીસને કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ઘટના પહોંચી હતી અને ઘટના સ્થળ ઉપરથી મળી આવેલ અજાણ્યા પુરુષના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મૃતક વ્યક્તિ આશરે ૩૫ વર્ષનો હોય તેની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News