મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજા બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે


SHARE









રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજા બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા તારીખ ૩૦ અને ૩૧ ઓક્ટોબર એમ બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. મંત્રી બ્રિજેશભાઇ મેરજા તા.૩૦મી ઓક્ટોબર-૨૦૨૨ ના રોજ ગાળા ગામે સવારે ૦૯:૦૦ કલાકે નાલા-પુલીયાની કામગીરીનું ખાર્તમુર્હૂત તથા ૧૧:૦૦ કલાકે મન કી બાત (ભાજપા કાર્યાલય-મોરબી) અને સાંજે ૦૪:૦૦ કલાકે સરદાર પટેલની પ્રતિમા અનાવરણ તેમજ રાષ્ટ્ર ભાવના રેલી મોરબીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા.૩૧મી ઓક્ટોબર-૨૦૨૨ ના રોજ સવારના ૦૭:૦૦ કલાકે મોરબી ખાતે એકતા દોડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.




Latest News