મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટરની હાજરીમાં એકતા શપથ લેવામાં આવ્યા


SHARE









મોરબી જિલ્લા કલેક્ટરની હાજરીમાં એકતા શપથ લેવામાં આવ્યા

લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી તા. ૩૧ ઓક્ટોબરની દર વર્ષે "રાષ્ટ્રીય એકતા દિવસ" તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં "રાષ્ટ્રીય એકતા દિવસના" શપથ લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજે મોરબી જિલ્લામાં પણ કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને તેમજ નિવાસી અધિક કલેકટર એન.કે. મુછારની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા "એકતા શપથ" લેવામાં આવ્યા હતા.




Latest News