મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા જુલતા પુલ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા જુલતા પુલ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

મોરબીમાં બનેલ ગોજારી જુલતા પુલ હોનારતમાં સંખ્યાબંધ મનાવ જીન્દગીનો ભોગ લેવાયો હતો. મોરબી આ આઘાતને ક્યારેય નહિ ભૂલી શકે. સમગ્ર મોરબી શોકગ્રસ્ત અને હતપ્રભ છે ત્યારે આ હતભાગી દિવંગતોના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય તે માટે પી.જી.પટેલ કોલેજ દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં કોલેજ પ્રમુખ દેવકરણભાઈ, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ, સમગ્ર કોલેજ સ્ટાફ તેમજ કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.કાર્યક્રમની શરૂઆતમાં મૃતાત્માઓની શાંતિ માટે અંજલી ગીતનું પઠન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્થાના પ્રમુખ તથા આચાર્ય દ્વારા શાબ્દિક શ્રધાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ગાયત્રી મંત્રના જાપ તેમજ બે મીનીટનું મૌન પાડવામાં આવ્યું હતું.




Latest News