મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું


SHARE









ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું
 
આજે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓએ દ્વારા મોરબીમાં ગત 30 તારીખે સાંજના સમયે ઝુલતો પુલ તૂટી પાડવાના લીધે ગોઝારો અકસ્માત થયો છે અને તેમાં 135 જેટલા લોકોએ તેના જીવ ગુમાવ્યા છે ત્યારે આ ઘટનાને લઈને ચૂંટણી પંચના અધિકારીઓએ દ્વારા દુખની લાગણી વિકટ કરવામાં આવી હતી અને ચૂંટણી પંચે મોરબી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતી 



Latest News