મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં દરબાર ગઢ સ્વામિનારાયણ મંદિરે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો


SHARE









મોરબીમાં દરબાર ગઢ સ્વામિનારાયણ મંદિરે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો

મોરબીના દરબાર ગઢ પાસે આવેલા મહિલાઓના સ્વામિનારાયણ મંદિર ખાતે જુદાજુદા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે તુલસી વિવાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો. અને શ્રદ્ધાભેર તુલસી વિવાહ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભગવાનને લીલા શાકભાજી અને ફળોનો ભોગ ધરવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા




Latest News