મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી ઝુલતા પુલના હતભાગીઓને શ્રદ્ધાંજલિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા


SHARE









મોરબી ઝુલતા પુલના હતભાગીઓને શ્રદ્ધાંજલિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા

વાંકાનેર તાલુકાના જોધપર ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જોધપર દ્રારા તથા સમસ્ત જોધપર ખારીના ગ્રામજનો સાથે રહીને મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં દુઃખદ મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.તેમજ રામધુનનું આયોજન કરાયેલ છે.જેમાં રવિવારન તા.૩૦-૧૦ ના રોજ ઝૂલતા પુલ હોનારતમાં દિવગત થયેલા આત્માના સ્મરણાર્થે આવતીકાલ મંગળવારને તા.૮-૧૧ ના સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી મોરબીના દરબારગઢ ચોકમાં રામધૂન રાખવામાં આવેલ છે.જેમાં ઉપસ્થિત રહેવા સૌને જાહેર અનુરોધ કરવામાં આવેલ છે.

તેમજ મોરબીના ઝૂલતા પુલની ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ લોકોની આત્માની શાંતિ માટે ક્રાંતિકારી સેના દ્વારા અનોખી રીતે શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.જેમા જામદુધઈ ગામની શ્રી રામ ગૌશાળા તથા આમરણ ગૌશાળામાં ગાય માતાને લીલુ ઘાસ આપીને પ્રાર્થના કરી જે લોકો સાથે આ ઘટના બની અને તેના ભોગ બનનારા તમામની આત્માને ભગવાન શાંતિ આપે સાથોસાથે સદગતોના પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.




Latest News