સિરામિક જગતમાં રાજીપો: મોરબીના ઉદ્યોગપતિ પ્રકાશ વરમોરા હળવદ-ધ્રાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર
Morbi Today
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
SHARE
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
ઝૂલતા પુલની દુર્ઘટનાને ૧૦ દિવસથી વધુ સમય વીતી ગયો છે તેમ છતાં પણ લોકો આ દુર્ઘટનાને ભૂલી શક્યા નથી તેવામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના પણ આ ઘટનામાં મૃત્યુ થયા છે જેથી કરીને શાળા ખાતે ગીતા પઠન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પુલ દુર્ઘટનામાં સાર્થક વિદ્યામંદિરના ચાર વિદ્યાર્થીઓ અને ૩ વાલીઓના મૃત્યુ થયા છે તેવું સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઇ શુકલ પાસેથી જાણવા મળેલ છે









