શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

ટંકારા અને મોરબી બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા


SHARE





ટંકારા અને મોરબી બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવી રહયા છે ત્યારે મોરબી જીલ્લામાં આવતી વિધાનસભાની બેઠકમાંથી ટંકારા અને મોરબી બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવેલ છે અને ભ્રષ્ટાચાર સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને આગેવાનો સહિતના લડી લેવાના મૂડમાં છે તેમ શંકાને કોઈ સ્થાન નથી

ટંકારા મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ ભટાસણાએ તેના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે આવ્યા હતા ત્યારે જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં સંજય ભટાસણાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યાર બાદ તેને કહ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારા- પડધરી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. અને મને વિશ્વાસ છે કે મારો જ્વલંત વિજય થશે મળશે. આવી જ રીતે મોરબી બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યાર બાદ તેને જણાવ્યુ હતું કે, કાંતિભાઈ મારા મામા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી હું તંદુરસ્ત રાજનીતિથી ચૂંટણી લડવાનો છું અને ભ્રષ્ટાચારી ભાજપ સામે મારી લડાઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લોકો તરફથી મને આશીર્વાદ મળશે તેવો મને વિશ્વાસ છે 




Latest News