મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગર-ગોકુલનગરમાં અધૂરા કામ પૂરા કરવા માટે સામાજિક કાર્યકરની માંગ


SHARE









મોરબીના લાયન્સનગર-ગોકુલનગરમાં અધૂરા કામ પૂરા કરવા માટે સામાજિક કાર્યકરની માંગ

મોરબીમાં શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નં.૧૧ માં આવતા લાયન્સનગર અને ગોકુલનગરમાં મેઈન રોડ બનાવવા માટેનું કામ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે જો કે, હજુ સુધી રોડનું કામ પૂરું કરવામાં આવ્યું નથી જેથી કરીને અધૂરું કામ હોવાથી લોકોને હેરાન થવું પડે છે માટે આ કામને પૂરું કરવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ આજની તારીખે હજુ કામ પૂરું થયું નથી ત્યારે વાહન ચાલકો સહિતના લોકોની હાલાકીને દૂર કરવા માટે રોડનું કામ પૂરું કરવામાં આવે અને સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધા આ વિસ્તારમાં આપવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અબ્દુલભાઇ એમ. બુખારી દ્વારા પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ કરવામાં આવી છે




Latest News