મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના અગાભી પીપળીયાની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં આરોપીઓના જામીન મંજૂર


SHARE





વાંકાનેરના અગાભી પીપળીયાની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં આરોપીઓના જામીન મંજૂર

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયામા આવેલ સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર કબજો કરેલ હતો જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન મા ગુજરાત જમીન પચાવી પાડવા અધિનીયમ (લેન્ડ ગ્રેબીંગ) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવી હતી જેને કોર્ટે મંજુર કરેલ છે

 વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં  ગુજરાત જમીન પચાવી પાડવા અધિનીયમ (લેન્ડ ગ્રેબીંગ) કલમ ૩૪(૪)૫(ગ) તથા ઈ.પી.કો. કલમ ૧૧૪ હેઠળ ફરીયાદ નોધાયેલ હતી અને આ કામનાં આરોપીઓ જીતુભા ભરતસિંહ જાડેજામનજીભાઈ રાયમલભાઈ તથા કમાભાઈ દેવશીભાઈની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી જેમાં આરોપી તરફે મોરબીના વકીલ કાનજી એમ. ગરચર રોકાયેલા હતા અને તેને ધારદાર દલીલ કરેલ હતી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને રેગ્યુલર જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી જેથી કોર્ટે આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.




Latest News