વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વર્ગસ્થ વડીલના જન્મદિવસ નિમિત્તે યોજાયો મેડિકલ કેમ્પ


SHARE









મોરબીમાં સ્વર્ગસ્થ વડીલના જન્મદિવસ નિમિત્તે યોજાયો મેડિકલ કેમ્પ

મોરબીના રાવલ પરિવાર દ્વારા તેમના સ્વર્ગસ્થ સ્વજનના સ્મરણાર્થે તેમના જન્મદિવસે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના સ્વ. મનહરલાલ વી.રાવલનો તા.૪-૧૨ ના રોજ જન્મદિવસ હોય તે નીમિત્તે નાનીવાવડી ગામે રાવલ પરિવાર તરફથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ડૉ.હસ્તીબેન મહેતા દ્વારા દર્દીઓનું ચેક-અપ તેમજ બ્લડસુગર ચેક કરી ત્રણ દિવસની દવાઓ નિ:શુલ્ક આપવામાં આવી હતી.તેમજ કેતનભાઈ મહેતા દ્વારા દર્દીઓનુ બી.પી. ચેક કરી આપવામાં આવ્યું.રશ્મીનભાઈ દેસાઈ, જિગરભાઈ ભટ્ટ, દર્શનાબેન ત્રિવેદી, કૌશિકાબેન રાવલ, રૂચિતાબેન ભટ્ટ, રૂદ્ર ભટ્ટ ઉદ્દેશ કાપુરે, કોઠારીભાઈ વગેરેએ ખુબ જહેમત ઊઠાવી હતી.બહોળી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ ઊઠાવ્યો હતો. કેમ્પ પૂર્ણ થયે રાવલ પરિવાર દ્વારા ડૉ.હસ્તીબેનને અનુદાનની રકમ અર્પણ કરવામાં આવી હતી.




Latest News