મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

પ્રેરણાદાયી ઉજવણી : મોરબીની માધાપરવાડી શાળામાં દિકરીના જન્મદિને કમ્પ્યુટર ભેટ આપ્યું


SHARE









પ્રેરણાદાયી ઉજવણી : મોરબીની માધાપરવાડી શાળામાં દિકરીના જન્મદિને કમ્પ્યુટર ભેટ આપ્યું

લોકો પોતાના રળેલા રૂપિયામાંથી પરસેવાની કમાણીમાંથી કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિ,દાનની પ્રવૃત્તિ કરતા હોય છે,ખાસ કરીને શાળા પણ વિદ્યાનું મંદિર છે એમાં અભ્યાસ કરતા બાળકો એ દેવ તુલ્ય છે ત્યારે લોકો આ બાળદેવો માટે અભ્યાસમાં ઉપયોગી થાય એવુ દાન આપતા હોય છે જેથી બાળકો હોંશે હોંશે શાળાએ આવવું ગમે શાળામાં ભણવાનું ગમેં, રોકાવું ગમે  એવા હેતુસર પુત્રી વંદનાના જન્મદિવસે શાળા માટે કમ્પ્યુટર અર્પણ કર્યું હતું અને ૪૦૦ વિદ્યાર્થીનીઓને પેન અને કેડબરીની ચોકલેટ અર્પણ કરી પફ સેન્ડવિચનો નાસ્તો કરાવી હંસરાજભાઈ પરમારે પ્રેરણાદાયી ઉજવણી કરતા શાળા પરિવાર વતી આચાર્ય અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ આભાર પ્રકટ કર્યો હતો.




Latest News