વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ધ્રાંગધ્રા-હળવદમાં પ્રકાશ વરમોરા ૩૨૦૦૦ થી વધુ મતે શાનદાર વિજય


SHARE









ધ્રાંગધ્રા-હળવદમાં પ્રકાશ વરમોરા ૩૨૦૦૦ થી વધુ મતે શાનદાર વિજય

ધ્રાંગધ્રા-હળવદ બેઠક ઉપર આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાની ૩૨૦૦૦ થી વધુની લીડ સાથે શાનદાર જીત થયેલ છે અને ભાજપમાંથી કોંગ્રેસમાં જઈને કોંગ્રેસની ટિકીટ મેળવીને ચૂંટણીનાં જંગમાં ઉતરેલા સ્વચ્છ પ્રતિભા ધરાવતા સીરામીક ઉધોગપતિ પ્રકાશભાઈ વરમોરા ઉપર મતદારોએ પસંદગીનો કળશ ઢોળયો છે ત્યારે ભાજપ પરિવાર અને સીરામીક પરિવારમાં હર્ષની લાગણી છે

ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વારા અગ્રણી ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાને ટિકીટ આપવામાં આવી હતી અને કોળી સમાજને ટિકીટ આપી ન હોવાથી અહિયાં ભાજપ વિજય નહીં બને તેવી વાતો કરવામાં આવી રહી હતી જો કે, સ્વચ્છ પ્રતિભા ધરાવતા સીરામીક ઉધોગપતિ પ્રકાશભાઈ વરમોરા ભાજપના ઉમેદવાર હતા અને તેની સામે કોંગ્રેસ દ્વારા ભાજપથી ગયેલા છત્રસિંહ ગુંજારીયાને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા અને આ બેઠક ઉપર ત્રિપાખીયો જંગ હતો તેમાં ભાજપના પ્રકાશભાઈ વરમોરાને ૯૩૨૬૫ મત, કોંગ્રેસના છત્રસિંહ ગુંજારીયાને ૫૯૮૬૯ મત મળેલ છે અને પ્રકાશભાઈ વરમોરા ૩૩૩૯૬ મતોની લીડ સાથે વિજય બનેલ છે 




Latest News