વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર કમળ ખિલાવવા માટે મતદારો-કાર્યકરોનો આભાર: રણછોડભાઈ દલવાડી


SHARE









મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર કમળ ખિલાવવા માટે મતદારો-કાર્યકરોનો આભાર: રણછોડભાઈ દલવાડી

ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી ત્યારે મોરબી જીલ્લામાં આવેલ ત્રણેય વિધાનસભા બેઠક ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ દ્વારા જીત બદલ સર્વેનો આભાર વ્યક્ત કર્યો છો

મોરબી જિલ્લામાં મોરબી બેઠક પર કાંતિલાલ અમૃતિયા, ટંકારા બેઠક પર દુર્લભજી દેથરીયા અને વાંકાનેર બેઠક પર જીતુ સોમાણીનો વિજય થયો છે. ત્યારે ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા મતે મતદારો, ભાજપ પરિવાર સહિતનાઓનો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ આભાત વ્યક્ત કરેલ છે તેની સાથો સાથ ભાજપ પ્રદેશના હોદ્દેદારો, સાંસદો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, પ્રદેશ તથા જિલ્લાના મોરચા-સેલના સર્વે હોદ્દેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકાના ચૂંટાયેલા સર્વે પદાધિકારીઓ, પેઈજ સમિતિના સભ્યોથી લઈને મંડલ પ્રમુખ સુધીના તમામનો આભાર વ્યક્ત કરેલ છે




Latest News