મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ દુકાનમાં શોર્ટ સર્કીટના લીધે આગ, ઈજા કે જાનહાની ન થતા રાહત


SHARE









મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ દુકાનમાં શોર્ટ સર્કીટના લીધે આગ, ઈજા કે જાનહાની ન થતા રાહત

મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ દુકાનની અંદર શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી જોકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગે આવીને આગને કાબુમાં લીધી હતી.સદભાગ્ય કોઈને ઈજા કે જાનહાનીનો બનાવ ન બન્યો હોય વેપીરીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જાણવા મળચી વિગતો મુજબ મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાજ મંદિર એન્ડ મૂર્તિ ભંડાર નામની દુકાનમાં બપોરના એકાદ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેથી કરીને બાજુમાં શોપિંગ મોલ ધરાવતા પાલિકા સદસ્ય દિપકભાઈ પોપટ દ્વારા પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આસપાસના દુકાનદારો આવી ગયા હતા ફાયરનું વાહન આવતા ફાયરના સ્ટાફે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી જોકે દુકાનમાં રહેલ ચીજ વસ્તુઓમાં નુકસાની પહોંચી હતી સદભાગ્યે આગના બનાવમાં કોઈ દાજ્યુ ન હોય અને કોઈને ઈજા પહોંચી ન હોય દુકાનદારોએ રાતનો શ્વાસ લીધો હતો.




Latest News