વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારા દોશી વિદ્યાલયના ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહ મિલન યોજાશે


SHARE









ટંકારા દોશી વિદ્યાલયના ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહ મિલન યોજાશે

આગામી 18 મીના રોજ યોજનાર સ્નેહ મિલન માટે ગૂગલ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરવું

ટંકારા સ્થિત એમ.પી.દોશી વિદ્યાલય ખાતે ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે આગામી તા.18 ડિસેમ્બરના રોજ સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, આ સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાવા માટે વોટ્સએપ ગૃપ અને ગૂગલ ફોર્મ લિંક પણ કાર્યરત કરવામાં આવી છે.

ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતી ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલય 1964 મા કાર્યરત થયા બાદ અહીંથી ભણી ગણીને અનેક વિદ્યાર્થીઓ સફળ ખેડૂતથી લઈ ઉચ્ચ અધિકારી અને રાજકીય ક્ષેત્રે સફળ બન્યા છે ત્યારે શાળાના ટ્રસ્ટી અને શાળા પરિવાર દ્વારા જુના સંસ્મરણો વાગોળવા આગામી તા.18 ડિસેમ્બરને રવિવારના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ખાસ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેના સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાવા માટે શાળા પરિવાર દ્વારા મોબાઈલ નંબર 6351584117 ઉપર વોટ્સએપ ગ્રુપ કાર્યરત કરી ગૂગલ ફોર્મ મુકવામાંમા આવ્યું છે જેથી કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છતા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે.સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટી મંડળ શાળાના આચાર્ય વી.એ.ખાંભલા, તથા શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.




Latest News