મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ ગ્રૂપની બે વિદ્યાર્થિનીઓ રાજ્યકક્ષાએ નિબંધ સ્પર્ધામાં ભાગ લેશે


SHARE









v

મોરબીની નવયુગ ગ્રૂપની બે વિદ્યાર્થિનીઓ રાજ્યકક્ષાએ નિબંધ સ્પર્ધામાં ભાગ લેશે

ગુજરાત સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મધ્ય ગુજરાત યુવા ઉત્સવ-૨૦૨૨ વડોદરા મુકામે યોજાયેલ હતો જેની નિબંધ સ્પર્ધામાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની અઘારા તન્વી પ્રથમ ક્રમાંકે વિજેતા થઈને સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે. તેમજ નવયુગ બી.એડ. કોલેજની વિદ્યાર્થીની રાજપરા ચેલ્સીએ નિબંધ સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવ્યો છે. જેથી કરીને વિજેતાઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા. અને બંને વિજેતાઓ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેના માટે અભિનંદન આપ્યા હતા.




Latest News