મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

આવકારદાયી નિર્ણય : મોરબીમાં દીકરાના ગોત્રીજમાં આવેલ રકમ વૃદ્ધાશ્રમ-અનાથાશ્રમમાં આપી


SHARE









આવકારદાયી નિર્ણય : મોરબીમાં દીકરાના ગોત્રીજમાં આવેલ રકમ વૃદ્ધાશ્રમ-અનાથાશ્રમમાં આપી

મૂળ ખીરઈ ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા હર્ષદભાઈ ભાણજીભાઈ કાચરોલા કે જેઓ એલાઇન્સ વિટ્રીફાઈડ કંપનીમાં ભાગીદાર છે તેમના પુત્ર રવિ અને પુત્રવધુ શીતલને ત્યાં દીકરો જન્મ થતા તેના  ગોત્રીજ અને નામકરણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગમાં પરિવાર દ્વારા ખૂબ જ આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે આવેલા તમામ લોકો તરફથી જે પણ કંઈ રકમ ભેટ સોગાત તરીકે મળી હતી તે તમામ રકમ મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મળેલ તમામ રકમ હર્ષદભાઈ ભાણજીભાઈ કાચરોલાના પરિવારે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ આપી દીધેલ છે.




Latest News