મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રવીવારે યોજાનાર ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન હાલ પૂરતી મોકૂફ


SHARE









મોરબીમાં રવીવારે યોજાનાર ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન હાલ પૂરતી મોકૂફ

મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, અનિવાર્ય સંજોગોને કારણે હાલ પુરતી ગુજરાત ડાન્સ કોમ્પીટીશન મોકુફ રાખવામાં આવેલ છે. અને આગામી દિવસોમાં આ ડાન્સ કોમ્પીટીશન માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવું હાલમાં આયોજકોએ જણાવ્યુ છે.

ગુજરાત ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ રામભાઇ મહેતા અને ઉપપ્રમુખ ધનશ્યામસિંહ ઝાલા તેમજ સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ કિશનભાઈ પટેલની યાદીમાં જણાવ્યુ છે કે, તા.૧૮ ડીસેમ્બરને રવીવારે મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, અનિવાર્ય સંજોગોને કારણે હાલ પુરતી ગુજરાત ડાન્સ કોમ્પીટીશન મોકુફ રાખવામાં આવેલ છે. આ સ્પર્ધાની તારીખ હવે પછી દરેક સ્પર્ધકોને જણાવવામાં આવશે અને મોરબીની કલા પ્રેમી પ્રજા તથા સ્પર્ધકો માટે જેમ બને તેમ ઝડપથી ડાન્સ કોમ્પીટીશન યોજવામાં આવશે. તેમ મોરબી ચિલ્ડ્રન ડેવલવમેન્ટ ફાઉન્ડશેનના પ્રમુખ રામભાઇ મહેતા અને ઉપપ્રમુખ ધનશ્યામસિંહ ઝાલાએ જણાવ્યુ છે.




Latest News