મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોના હસ્તે માટેલ મંદિરે કરાશે ધ્વજા રોહણ: મહાપ્રસાદનું પણ આયોજન


SHARE







મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોના હસ્તે માટેલ મંદિરે કરાશે ધ્વજા રોહણ: મહાપ્રસાદનું પણ આયોજન

મોરબી જીલ્લામાં વિધાનસભાની ચાર બેઠકો આવે છે તે તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજય બનેલ છે ત્યારે મોરબી માલિયા, વાંકાનેર કુવાડવા, ટંકારા પડધરી અને હળવદ ધ્રાંગધ્રા બેઠકના વિજેતા ધારાસભ્યોના હસ્તે રવિવારે માટેલ મંદિરે ધ્વજા રોહણ કરવામાં આવશે અને ત્યારે મહાપ્રસાદ પણ યોજાશે

મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ નવા ડેલા મિત્ર મંડળના દિલીપભાઇ ભટ્ટ તેમજ ચંદ્રેશભાઈ આડઠક્કર દ્વારા કાંતિભાઈ અમૃતિયા અને જીતુભાઈ સોમાણીની જીત માટે માટેલની માનતા રાખવામા આવી હતી અને અને તેના સહિત જિલ્લાના ચારેય ભાજપના ઉમેદવારો વિજય બનેલ છે જેથી કરીને તા ૧૮ ને રવિવારે માટેલ ખાતે ખોડિયાર મંદિરમાં  ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઇ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરાના હસ્તે પોણા અગિયાર વાગ્યે ધ્વજા રોહણ કરવામાં આવશે ત્યાર બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે






Latest News