મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ દ્વારા કાલે શૌર્ય સંચાલનનું આયોજન કરાયું


SHARE









મોરબીમાં વિહિપ દ્વારા કાલે શૌર્ય સંચાલનનું આયોજન કરાયું


મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદના મોરબી જિલ્લા, શહેર અને ગ્રામ્યના બજરંગદળના નેજા હેઠળ તા. ૩/૧/૨૦૨૩ અને મંગળવારના રોજ શૌર્ય સંચાલનનું આયોજન કરેલ છે અને સાંજે ૫:૩૦ કલાકે નરસંગ મહાદેવ મંદિરથી રવાપર રોડથી ચકીયા હનુમાનજી મંદિર પાસે થઈ શાક માર્કેટ થઈ નગર દરવાજા ચોકમાં પૂર્ણ કરવામાં આવશે.

આ કાર્યક્રમ બજરંગદળના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે ત્યારે મોરબીમા રહેતા તમામ સનાતની ભાઈઓને જોડવા વિશ્વ હિંદુ પરિષદ આહવાન કરે જ છે પણ એની સાથે જે ભાઈઓએ ત્રિશુલ દીક્ષા લીધી છે એ લોકોએ ફરજિયાત હાજર રહેવાનું છે અને કાર્યક્રમને દીપાવવાનો છે અને આ શૌર્ય સંચાલનમાં ગણવેશ સાથે રહેશે અને બજરંગદળના ત્રિશુલદીક્ષા લીધેલા કાર્યકર્તાઓએ બજરંગદળનો બેલટ અને ત્રિશુલ ફરજિયાત પહેરીને આવવુ રહેશે જે કાર્યકર્તા બંધુ પાસે બજરંગ દળનુ ટિ શર્ટ નથી તેમને સફેદ શર્ટ કે ટિ શર્ટ પહેરવું છે.




Latest News