મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં રૂપિયા પાંચ લાખના ચેક રીર્ટન કેસમાં આરોપીને નિદોર્ષ છોડતી મોરબી કોર્ટ


SHARE









મોરબીમાં રૂપિયા પાંચ લાખના ચેક રીર્ટન કેસમાં આરોપીને નિદોર્ષ છોડતી મોરબી કોર્ટ

જેતે સમયે ફરીયાદી હસમુખભાઈ કાનજીભાઈ મીયાત્રાએ એવી ફરીયાદ કરી હતી કે આ કામના સામાવાળા જસમતભાઈ છગનભાઈ સાણંદીયા રહે. બીલીયા વાળાને ધંધામાં રકમની જરૂરત હોય હસમુખભાઈએ રૂપિયા પાંચ લાખ પુરા હાથ ઉછીના આપેલ હતા તે રકમ પરત કરવા માટે આરોપી જસમતભાઈએ પોતાના ખાતાનો ચેક રૂપિયા પાંચ લાખનો ફરીયાદીને આપેલ હતો.પરંતુ તે ચેક રીટર્ન થયેલ અને ફરીયાદી હસમુખભાઇ દ્રારા જસમતભાઈને ડીમાન્ડ નોટીશ આપવામાં આવેલ છતા જસમતભાઈ દ્વારા હસમુખભાઈને રૂપિયા પાંચ લાખ પરત ન આપતા અંતે ફરીયાદી હસમુખભાઈ દ્વારા મોરબી કોર્ટમાં જસમતભાઇ વિરૂધ્ધ કેશ કરેલ ત્યારબાદ જસમતભાઈએ તેમના વકીલ મારફતે કોર્ટમાં હાજર થયેલ.જે ફોજદારી કેશ નામદાર કોર્ટમાં ચાલી જતા બંન્ને પક્ષોની દલીલો સાંભળી આરોપી જસમતભાઈને હાલના ચેક રીર્ટન કેસમાં મોરબી કોર્ટે નિદોર્ષ ઠરાવી છોડી મુકવા હુકમ કરવામાં આવેલ છે.આ ચેક ફીર્ટન કેસમાં આરોપી જસમતભાઈ તરફે મોરબીના વકીલ મયુર પી.પુજારા રોકાયલ હતા.




Latest News