દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતી ઉજવાશે


SHARE









મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતી ઉજવાશે

મોરબીમાં રામઘાટ પાસે આવેલ રામાનંદી ભવન ખાતે આગામી તા.૧૪ ના રોજ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે તારે મહા આરતી અને મહા પ્રસાદ સહિયત્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રીએ માહિતી આપતા જણાવ્યું છે કે, મોરબી માળિયા વિસ્તારમાં રહેતા રામાનંદી સાધુ સમાજના લોકોને સાથે રાખીને આગામી તા.૧૪ ના રોજ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૩ મી જન્મ જયંતીની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં રામઘાટ પાસે આવેલ રામાનંદ ભવન ખાતે રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે ત્યારે મંગળા આરતી સવારે ૭:૩૦ કલાકે, મહા આરતી બપોરે ૧૨:૦૦ કલાકે અને ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ શોભાયાત્રા યોજવામાં આવશે તેવું પણ આગેવાનોએ જણાવ્યું છે




Latest News