મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના માલણીયાદ પાસે ઘુડખરનુ મોત


SHARE









હળવદના માલણીયાદ પાસે ઘુડખરનુ મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ઘૂડખરના રક્ષણ માટે અભિયારણ આવેલ છે અને આભિયારણ નજીક આવેલ માલણીયાદ ગામ પાસેની ખરી નદી પાસેથી રક્ષિત પ્રાણી ઘુડખર મૃત હાલતમાં મળી આવ્યું છે જેથી કરીને રક્ષિત પ્રાણી ઘુડખરના મોતની સબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી અને આ ઘટનાને લઈને અભ્યારણ્ય વિસ્તારમાં ઘુડખરની સલામતી સામે સવાલો ઊભા થયા છે




Latest News