મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના દિગ્વિજયનગર પાસેથી દિપડો પાંજરે પુરાયો


SHARE









વાંકાનેરના દિગ્વિજયનગર પાસેથી દિપડો પાંજરે પુરાયો

વાંકાનેરના જુદાજુદા વિસ્તારમાં દીપડાના આંટાફેરા હતા તેવામાં વાંકાનેરના દિગ્વિજયનગરની પાછળ આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ દેખા દીધા હતા જેથી વાંકાનેરના લોકોમાં ફફડાટ હતી અને આ અંગેની વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તેઓએ વન વિભાગના અધિકારીને સૂચના આપી હતી અને વન વિભાગના અધિકારી દ્વારા દીપડાને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને ગુરુવારે સવારે દીપડો પાંજરે પુરાયો હતો જેથી કરીને વન વિભાગ દ્વારા તેને હાલમાં રામપરા વીડી ખાતે રાખવામા આવેલ છે અને આગામી સમયમાં ઉચ્ચ અધિકારી તરફથી જે આદેશ મળશે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે




Latest News