વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા આર્મી ગ્રુપ દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી


SHARE









મોરબીમાં યુવા આર્મી ગ્રુપ દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

૧૨ જાન્યુ. ૧૮૬૩ ભારતમા એક યુગ પુરુષનો જન્મ થયો હતો જેને આજની તારીખે લોકો સ્વામી વિવેકાનંદજીના નામથી જાણે છે તેની જન્મજયંતિને ભારતદેશ રાષ્ટ્ર યુવાદિવસ તરીકે મનાવે છે ત્યારે તેમનુ જીવન પણ આજના યુવા માટે અત્યંત પ્રેરણાદાયક છે. ત્યારે ભારતના પહેલા સાધુ જેમને આધ્યાત્મિકતા અને રાષ્ટ્રવાદ બને સાથે રાખીને ભારતદેશની સંસ્કૃતિનો પરિચય વિશ્વને કરાવ્યો હતી અને શિકાગોની ધર્મ સભામા આપેલી તેમની સ્પીચ હોઈ કે ભારતભ્રમણ દ્વારા હિન્દુધર્મનો પ્રચારકાર્ય વિશ્વવંદનીય છે આવા યુગ પુરુષથી પ્રેરિત થયને મોરબીને રાજકોટમાં યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા રક્તદાનનુ કાર્ય ચાલી રહ્યુ છે જે દિવસ રાત લોકોની બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પૂરી પાડતું હોય છે ત્યારે આજે યુવા દિવસ નિમિત્તે યુવા આર્મી ગ્રુપ, મોરબીના યુવાનો દ્વારા મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુને સ્વચ્છ કરીને ફુલહાર ચડાવી યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.




Latest News