ઓક્સફર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછા બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દેવ સોલ્ટ ખાતે બાળકો માટે રમતોત્સવ યોજાયો


SHARE





માળીયા (મી)ના દેવ સોલ્ટ ખાતે બાળકો માટે રમતોત્સવ યોજાયો

માળિયા (મી.) તાલુકાના હરીપર ગામની શાળાના ૬૦ જેટલા વિધાર્થીઓ માટે મકરસંક્રાંતિ અને રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ખૂબ મજા કરી હતી ત્યારે વિધાર્થીઓએ પતંગ ઉડાવી મજા કરી હતી તેમજ ચીક્કી અને મમરાના લાડવાનો આનંદ માણ્યો હતો તદઉપરાંત આ વર્ષે વિધાર્થીઓ માટે રમત ગમતનું સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. જેમાં વિવિધ પ્રકારની વ્યક્તિગત તથા ગ્રુપ રમતો રમાડવામાં આવી હતી, અને તેમાં વિજય થયેલા વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા આ સફળ કાર્યક્રમ બદલ હરીપર શાળાના શિક્ષક તથા વિદ્યાર્થીઓએ દેવ સોલ્ટનો અભાર વ્યક્ત કરાયો હતો. અને આ કાર્યક્રમને સફળ બનવા માટે કંપનીના સિનયર અધિકારી વિવેક ધ્રુણાએ જેમ્હત ઉઠાવી હતી, જેમાં કંપનીના અધિકારી ભુપતસિંહ જાડેજા, અબેદીન જેડા, રમજાન જેડા, જલાભાઇ ડાંગર અને સામંત સવસેટા હાજર રહ્યા હતા.




Latest News