લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે એકઝામ ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર યોજાયો


SHARE





મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે એકઝામ ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર યોજાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ કેશર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિરમાં હાર્ટ ફુલનેશ મેડિટેશન પઘ્ધતિ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાઉ દૂર કરવા માટેની ટિપ્સ આપવામાં આવી હતી સાથે સાથે એકઝામ ટ્રેસ મેનેજમેન્ટનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાર્થક વિદ્યામંદિર દ્વારા આયોજિત સેમિનારનું સંચાલન વિન પ્લસ વાળા લાલિતભાઈ ચંદે દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તકે જરૂરી માર્ગદર્શન કમલેશભાઈ ડી. પટેલ દ્વારા પણ આપવામાં આવ્યું હતું




Latest News