લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવાઇ


SHARE





મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવાઇ

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ, દળ ગૌરક્ષક દ્વારા હિન્દુ હદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી દર વર્ષે કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષ પણ કરવામાં આવી હતી અને ત્યારે મોરબીના સબજેલ ચોક ખાતે મૂકવામાં આવેલ શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલોથી સજાવીને જય છત્રપતિ શિવાજી મહારાજ, જય ભવાની જય શિવાજીના નારા લગાવ્યા હતા અને શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવી હતી




Latest News