મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીની ગોપાલ સોસાયટી પાસે જુગાર રમતા શખ્સો ૩૪૯૫૦ ની રોકડ સાથે પકડાયા


SHARE













મોરબીની ગોપાલ સોસાયટી પાસે જુગાર રમતા શખ્સો ૩૪૯૫૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સાત શખ્સો જાહેરમાં જુગાર રમતા મળ્યા હતા માટે તેઓની પાસેથી ૩૪૯૫૦ ની રોકડ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મ માહિતી મુજબ ગોપાલ  સોસાયટીના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હરિભાઈ લાલબહાદુર રાવતમનીષસિંગ રતનસિંગ વિશ્વકર્માજીવણભાઈ નરેશભાઈ રાવલજબ્બરભાઈ દાનસિંગ રાવલહરીશભાઇ માનસિંગ બોગટીકરણભાઈ જીતુબહાદુર બીકે અને વખતભાઈ કરણભાઈ રાઉલ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે તેઓની પાસેથી ૩૪૯૫૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News