મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

મોરબી જી.જે. શેઠ કોમર્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ માટેની જાગૃતિ વ્યાખ્યાન યોજાયું


SHARE





મોરબી જી.જે. શેઠ કોમર્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ માટેની જાગૃતિ વ્યાખ્યાન યોજાયું

 વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે યુવાનોમા આત્મહત્યા નિવારણ માટેની જાગૃતિ આવે તે માટે ડિસ્ટ્રીટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત મોરબીની ગુલાબબેન જમનાદાસ શેઠ કોમર્સ કોલેજમા વ્યાખ્યાંનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તે કોલેજનાં પ્રીન્સિપલ જે.એલ. ગરમોરા તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ પ્રોગ્રામનું આયોજન હોસ્પીટલમા કાર્ય કરતા માનસીક રોગ વિભાગમા ફરજ બજાવતા દિવ્યા ગોહેલ (કિલીનિકલ સાયકોલોજિસ્ટ) અને હિતેશ પોપટાણી (સાયકાટ્રિક સોશ્યલ વર્કર) હાજર રહ્યા હતા અને વ્યાખ્યાનમા જરૂરી સમજ આપી હતી




Latest News