મોરબીના સામાંકાંઠે વિદ્યુતનગરમાં યુવા ગ્રુપ દ્રારા બાલગણેશ કા રાજાનું આયોજન
મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુ.જાતી મોરચાની બેઠક
SHARE









મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુ.જાતી મોરચાની બેઠક
મોરબી જીલ્લા ભાજપ અનુ.જાતી મોરચા પ્રભારી પ્રદીપભાઈ આધાર, જીલ્લા ભાજપ મંત્રી વોરા રશીકભાઈ, મોરબી જીલ્લા પંચાયત સામાજિકન્યાય સમિતીના ચેરમેન જેઠાભાઈપારઘી, જીલ્લા પંચાયત સદસય, અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત ચેરમેન ગોરધનભાઈ સોલંકી, મોરબી જીલ્લા ભાજપ અ.જા. મોરચા પ્રમુખ અરજણભાઈ મકવાણા, મહામંત્રી દિનેશભાઈ પરમાર, મહામંત્રી રવીભાઈ ધુમલ, મંત્રી જગદીશભાઈ ચાવડા, મંત્રી પરશોતમભાઈ વોરા, મીડીયા વિભાગના નિલેશભાઈ સાગઠીયા, હળવદ તાલુકા ભાજપ અ.જા.મોરચા પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ભુપેન્દ્રભાઇ મોરબી તાલુકા ભાજપ અ.જા.મોરચા મહામંત્રી ચૌહાણ જયંતીલાલ, મહામંત્રી સોલંકી લાલજીભાઈ તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં મોરબી જીલ્લા ભાજપ અ.જા. મોરચાની બેઠક મળી હતી.તેમા પ્રભારી પ્રદીપભાઈ આધારે જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદીન ઉપર સૌ ભાજપ હોદેદારો, સંગઠન મોરચાઓ તેમજ ભાજપ કાર્યકરોને પોતાના વિસ્તારમાં ઘરઘર સંદેશો કોરોના મહામારીને ધ્યાનમાં લઈને દરેક પરીવારના વિમા ઉતારવા તેમજ વંચિત પરીવારોની ખાસ નોંધ લેવી તેમ જણાવ્યું હતુ.તેમજ ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનોએ કાર્યક્રમો કરવા કહ્યુ હતુ. મોરબી જીલ્લા ભાજપ અધયકક્ષના નેતુતવમાં લોકોને મદદરૂપ બનવાની ભાવના વ્યકત કરવામાં આવી હતી.તેમ મોરબી જીલ્લા ભાજપ આઈટી સેલ સભ્ય લાલજીભાઈ સોલંકી અને નિલેશભાઈ સાગઠીયાએ જણાવ્યું હતુ.
