Morbi Today
મોરબીના સામાંકાંઠે વિદ્યુતનગરમાં યુવા ગ્રુપ દ્રારા બાલગણેશ કા રાજાનું આયોજન
SHARE









મોરબીના સામાંકાંઠે વિદ્યુતનગરમાં યુવા ગ્રુપ દ્રારા બાલગણેશ કા રાજાનું આયોજન
મોરબી-૨ સામાંકાંઠે વિદ્યુતનગર વિસ્તારમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ "બાલગણેશ વિદ્યુતનગર યુવા ગ્રુપ કા રાજા"નું આયોજન કરવામાં આવેલ છે. સર્વે ધર્મપ્રેમી ભક્તોને દર્શનનો લાભ લેવા માટે વિદ્યુતનગર યુવા ગ્રુપ તરફથી જાહેર નિમંત્રણ અપાયેલ છે. દશ દિવસ સુધી દરોજ આરતી સવારે ૯ કલાકે અને રાત્રીના ૯ કલાકે યોજાશે.કોરોનાની મહામારી દેશ અને શહેરમાંથી સાવ નાશ પામે અને જે લોકો કોરોનાના કપરા કાળમાં સ્વર્ગવાસ પામ્યા છે તેમની આત્માને મોક્ષ અને શાંતિ માટે દરોજ પૂજા-અર્ચના કરીને ગણપતી બાપાની પૂજા કરવામાં આવે છે.કોરોનાની ગાઈડ લાઈન મુજબ ભકિતકાર્ય કરવામાં આવે છે.
