મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કોંગ્રેસનાં મહામંત્રી તરીકે વિનોદ નાથાભાઈ ડાભીની નિમણૂક


SHARE









મોરબી જીલ્લા કોંગ્રેસનાં મહામંત્રી તરીકે વિનોદ નાથાભાઈ ડાભીની નિમણૂક

મોરબી જીલ્લામાં કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે સાથોસાથ કોંગ્રેસ પક્ષમાં સંગઠ્ઠન મજબૂત બનાવવા તથા મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર -૨ સીટની પેટા ચૂંટણીના અનુસંધાને મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ એસડબલ્યુ. નાથાભાઈ ડાભીના ઘરે મીટીંગનું આયોજન કરેલ હતું જેમાં મોરબી તાલુકા, શહેર અને જિલ્લાના આગેવાનો હાજર રહયા હતા ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ દ્વારા વિનોદ નાથાભાઈ ડાભીની મોરબી જીલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે આ તકે એલ.એમ. કંઝારીયા, મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા નયનભાઇ આઘારા, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા, પ્રદેશના આગેવાન રમેશભાઈ રબારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News