મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નાથાભાઈ ડાભીની પુણ્યતિથિએ વૃદ્ધાશ્રમમાં દીકરાએ કર્યું ૫૧ હજારનું દાન


SHARE











મોરબીમાં નાથાભાઈ ડાભીની પુણ્યતિથિએ વૃદ્ધાશ્રમમાં દીકરાએ કર્યું ૫૧ હજારનું દાન

મોરબી જિલ્લાના કોંગ્રેસનાં પીઢ આગેવાન અને મોરબી તાલુકા તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને માલધારી સમાજના આગેવાન સ્વ. નાથાભાઈ સામતભાઈ ડાભીની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે તેમના દીકરા વિનોદભાઇ ડાભી દ્વારા રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમમાં ૫૧ હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે અને આજીવન તેના પિતાની પુણ્યતિથિએ ૫૧ હજાર રૂપિયા ત્યાં લખાવ્યા છે અને ત્યાં રહેતા વડીલોને ભોજન કરાવ્યું હતું. ત્યારે સ્વ. નાથાભાઈના દીકરા અને મોરબી પેટ્રોલિયમ એસોસિયેશનના જિલ્લાના પ્રમુખ વિનોદભાઈ નાથાભાઈ ડાભી તેમજ તેઓના પરિવારજનો ત્યાં હાજર રહ્યા હતા




Latest News