મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોરોનાના ૧૬ કેસ નોંધાતા, ૯૫ એક્ટિવ કેસ


SHARE











મોરબી જીલ્લામાં કોરોનાના ૧૬ કેસ નોંધાતા, ૯૫ એક્ટિવ કેસ

મોરબી જીલ્લામાં કોરોના સતત આગળ વધી રહ્યો છે અને રોજે કેસ આવે છે ત્યારે સોમવારે ૮૦૬ લોકોના મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગની ટિમ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેના ટેસ્ટિંગ કરવામાં આવતા કોરોના ૧૬ પોઝીટીવ કેસ મોરબી જીલ્લામાં નોંધાયા છે

હાલમાં આરોગ્ય વિભાગમાંથી આવેલ માહિતી મુજબ ગુરુવારે મોરબી તાલુકામાં ૧૨, મોરબી શહેરમાં ૩  અને ટંકારા ગ્રામ્યમાં ૧ કોરોનાનો કેસ નોંધાયો છે જો કે, વાંકાનેર, માળીયા અને હળવદ તાલુકામાં નવો એકપણ કેસ નોંધાયેલ નથી આજની તારીખે જીલ્લામાં કોરોનાના ૯૫ એક્ટિવ કેસ છે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો દ્વારા તકેદારી રાખવામા આવે તે જરૂરી છે અને છેલ્લા દિવસોમાં જેને કોરોના પોઝિટિવ આવેલ હતા તે દર્દીઓમાંથી ૩૫ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે




Latest News