હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મ જયંતી ઉજવાઇ


SHARE









મોરબીની સબ જેલમાં બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મ જયંતી ઉજવાઇ

મોરબી સહિત આજે દેશભરમાં બંધારણના ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રણેતા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની સબ જેલમાં પણ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર પી.એમ.ચાવડા તેમજ જેલનો સ્ટાફ અને બંદીવાનો ભાઈઓ સહિતના હાજર રહ્યા હતા.




Latest News