હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં સ્ટોક માર્કેટ એંગે માસ્ટર ટ્રેડિંગ શિખવા માટે તા.૨૦ એપ્રેલથી બેંચ શરૂ : બેઝિક નોલેજથી લઇને એડવાન્સ સ્ટોક માર્કેટનું સંપૂર્ણ જ્ઞાન મેળવો 


SHARE









મોરબીમાં સ્ટોક માર્કેટ એંગે માસ્ટર ટ્રેડિંગ શિખવા માટે તા.૨૦ એપ્રેલથી બેંચ શરૂ : બેઝિક નોલેજથી લઇને એડવાન્સ સ્ટોક માર્કેટનું સંપૂર્ણ જ્ઞાન મેળવો 

વોલ સ્ટ્રીટ પાઠશાલાની ચોથી બેચનું આયોજન આગામી 20 મી એપ્રિલ 2023 થી ઓફલાઈન અને ઓનલાઇન બન્ને બેચ શરૂ થશે : વહેલા તે પહેલાના ધોરણે એડમીશન

વોલ સ્ટ્રીટ પાઠશાળા દ્વારા સ્ટોક માર્કેટના ઓનલાઇન અને ઑફ લાઇન બંને ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે.સ્ટોક માર્કેટ માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામની 3 બેચ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જેને ભવ્ય પ્રતિસાદ મળતા ચોથી બેચ શરૂ થવાની તૈયારીમાં છે. આ બેચ 20 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. 

ટેલિગ્રામ-પેઇડ ટિપ્સ લઇને પણ સ્ટોક માર્કેટમાં નુકસાની કરી છે ? તો હવે ટિપ્સને ના કહીને સ્ટોક માર્કેટમાં જાતે તમારા રિસર્ચ  સાથે ટ્રેડિંગ કરો.

આ પ્રોગ્રામમાં ઓલ ઇન વન કોર્સ ઇન્ટ્રાડે સ્ટોક ટ્રેડિંગ, લોંગ ટર્મ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (નિફ્ટી અને બેંક નિફ્ટી) ટ્રેડિંગ શીખવવામાં આવશે.(ફ્રેશર અથવા એક્સપેરિઅન્સ બંને ને સમજાય શકે અને જાતે પ્રોફિટેબલ ટ્રેડિંગ કરી શકે તેવી સરળ રીતે શીખવાડવામાં આવશે)

પોતાના વ્યવસાય અથવા ચાલી રહેલ જોબ સાથે વધારાની આવક શરૂ કરવાની સુવર્ણ તક મળવા જઈ રહી છે. આ કોર્સમાં ફ્રેશર્સ, બિઝનેસમેન, એમ્પ્લોઈઝ, પાર્ટ ટાઈમ વર્કર્સ, રિટાયર્ડ લોકો, ગૃહિણીઓ પણ જોડાઈ શકે છે.

ક્લાસ મોડ : ઓફલાઈન
લોકેશન :મોરબી (ગુજરાત )
ક્લાસ ટાઈમ : સાંજે 4 થી 6 અથવા 6 થી 8
કોર્ષનો સમયગાળો : 25 થી 30 દિવસ

ક્લાસ મોડ : ઓનલાઇન
ક્લાસ ટાઈમ : રાત્રે 8:30 થી 10:30 
કોર્ષનો સમયગાળો : 25 થી 30 દિવસ

નોંધ : તા.19 એપ્રિલ  સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે. માત્ર થોડી જ સીટ ઉપ્લબ્ધ છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ.

મો.નં.7600747477
મો.નં.7600434141

https://www.instagram.com/ws_pathshala/




Latest News