મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બે જરૂરિયાતમંદ પરિવારની બહેનોને સિલાય મશીન અર્પણ


SHARE









મોરબીમાં બે જરૂરિયાતમંદ પરિવારની બહેનોને સિલાય મશીન અર્પણ

મોરબીમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગંગા  સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બે ગરીબ પરિવારની બહેનોને પોતાની સ્વરોજગારી માટે સીવણ સંચા આપવામાં આવ્યા હતા અને સાથોસાથ તેમને સીવણ કેન્દ્ર ચલાવવું હોય તો સહકાર આપવામાં આવશે તેવું જણાવ્યુ છે અને આ સિલાય મશીન ભેટ આપવામાં ગંગા સ્વરૂપ સહાય સમિતિના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ આ સમિતિના સભ્યો ટી.સી.ફૂલતરિયા, વિનુભાઈ ભટ્ટ તથા સિવણ કેન્દ્રના સંચાલિકા હેતલબેનની હાજરીમાં મશીન આપવામાં આવ્યું હતું તેવું ટી.સી.ફૂલતરિયાએ જણાવ્યુ છે




Latest News