મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે હેપીનેસ પ્રોગ્રામ યોજાશે


SHARE









મોરબીમાં શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે હેપીનેસ પ્રોગ્રામ યોજાશે

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુરુદેવ શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે આગામી તા૯ થી ૧૪ મે સુધી હેપીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત સવારે અને બપોરે એમ બે બેચનું આયોજન કરવામાં આવ્યું છે. અને બંને બેચ શ્રી શ્રી હોલ, રવાપર રોડ ખાતે યોજાશે. જેમાં ટીચર મનસુખભાઈ અને નયનાબેન ભાલોડીયા ઉપસ્થિત રહેશે.

 આ હેપીનેસ પ્રોગ્રામમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સવારે ૫ થી ૮ ની બેચમાં જોડાવા માટે http://aolt.in/700317  આ લીંક પરથી ફોર્મ ભરી શકાશે. જ્યારે બપોરે ૩ થી ૬ વાગ્યા સુધીની બેચમાં જોડાવા માટે http://aolt.in/700319  આ લીંક પરથી ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે મનસુખભાઈ ભાલોડિયા ૯૭૨૭૭ ૧૫૫૫૧ અથવા નયનાબેન ભાલોડિયા ૯૯૨૫૧ ૦૮૪૨૨ ઉપર સંપર્ક કરવા જણાવ્યૂ છે




Latest News