મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા સરકારી મા.અને ઉ.મા.શિક્ષક સંઘના હોદેદારોએ શિક્ષણાધિકારીની લીધી શુભેચ્છા મુલાકાત


SHARE









 

મોરબી જીલ્લા સરકારી મા.અને ઉ.મા.શિક્ષક સંઘના હોદેદારોએ શિક્ષણાધિકારીની લીધી શુભેચ્છા મુલાકાત

નવ નિયુક્ત મોરબી જીલ્લા સરકારી માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષક સંઘના હોદેદારો દ્વારા માનનીય જીલ્લા શિક્ષણાધિકારી એન.વી. રાણીપા સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી..જેમા જીલ્લા સંઘ પ્રમુખ મેહુલ દેથરિયા, જીલ્લા મહામંત્રી દર્શન ઓ.પટેલ, ઉપપ્રમુખ વિશાલ બસિયા,  કોષાઘ્યક્ષ સુધીર ગાંભવા, સહમંત્રી સંદિપ ફુલતરિયા અને હર્ષદ બોડા, મીડિયા કન્વીનર હિરેન બરાસરા તેમજ ઘણા શિક્ષકો પણ હાજર રહ્યા હતા તેમજ જીલ્લા શિક્ષણાધિકારી એન.વી. રાણીપા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે સતત સારાં કાર્યો કરે છે ભવિષ્યમાં પણ સારાં કાર્યો કરતાં રહેશો તેવી શુભેચ્છા પાઠવી હતી




Latest News