મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં IRLA System હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોએ હયાતિની ખરાઇ કરવી


SHARE









મોરબી જીલ્લામાં IRLA System હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોએ હયાતિની ખરાઇ કરવી

જિલ્લા તિજોરી કચેરી મોરબી તથા તેના તાબાની પેટા તિજોરી કચેરીઓમાંથી IRLA System હેઠળ પેન્શન મેળવતા તમામ પેન્શનરોને જણાવવાનું કે, નાણા વિભાગનાં ઠરાવ મુજબ રાજ્ય સરકારનાં IRLA Systemથી પેન્શન મેળવતા પેન્શનરોની હયાતિની ખરાઇ મે-જૂન-જુલાઇ, ૨૦૨૩ માસમાં કરાવવાની રહેશે.

જે મુજબ જિલ્લા તિજોરી કચેરી મોરબીથી તમામ પેન્શનરોનાં હયાતિનાં ફોર્મ જરૂરી વિગતો ભરી બેન્કને મોકલી આપવામાં આવેલ છે. પેન્શનરો જે બેન્કમાંથી પેન્શન મેળવતા હોઇ તે બેન્કમાં જઇ તા.૩૧-૦૭-૨૦૨૩ સુધીમાં તેમની હયાતિની ખરાઇ કરાવી લેવાની રહેશે. પેન્શનરોની હયાતિ ખરાઇ કરવામાં આવે ત્યારે તમામ પેન્શનરોએ સંદેશો બેન્કમાંથી મેળવી લેવાનો રહેશે તેમ જિલ્લા તિજોરી મોરબીની યાદીમાં જણાવાયું છે




Latest News