શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેડા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરાઇ


SHARE





મોરબીમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરાઇ

મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં સમાકાંઠે આવેલ મહરાણા પ્રતાપ સર્કલે મૂકવામાં આવેલ મહારાણાની પ્રતિમા પાસે મોરબી જિલ્લા જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ મનોજસિંહ જાડેજા સહિતના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને મહારાણાની પ્રતિમાને ફૂલહાર કરીને જય ભવાનીના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અત્રે ઉલેખનિય છે કે, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા તેમજ જય માતાજી સેવા ગૃપ દ્વારા નવા બસ સ્ટેન્ડ પાસે મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિતે સરબત તેમજ ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો




Latest News